ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેને કોની સામે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો લગાવ્યો આરોપ ?
Continues below advertisement
બોટાદ : ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેને હરિજીવન સ્વામીએ આચાર્ય પક્ષના એસપી સ્વામી, ઘનશ્યામવલ્લભ દાસજી અને પાર્ષદ રમેશ ભગત સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હરિજીવન સ્વામીએ આરોપ લગાવ્યો છે કે, ઓફિસમાં જઈ ગાળો આપી અને એસપી સ્વામીએ લાફો મારી જાનથી મારી નાખવાની આપી ધમકી આપી છે.
Continues below advertisement