Ahmedabad | ચોમાસાને ધ્યાનમાં રાખી શહેરમાં શરૂ કરાયો કંટ્રોલરૂમ, જાણો કેવી રીતે કરશે કામ

Continues below advertisement

ચોમાસાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ચોમાસાની ઋતુ દરમ્યાન સંસ્કાર કેન્દ્ર, પાલડી ખાતે મોનસુન મુખ્ય કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. જ્યાં જુદા જુદા ઝોનના કંટ્રોલરૂમોમાંથી દર બે કલાકે વરસાદની સ્થિતિ પર મોનિટરિંગ કરવામાં આવશે.ચોમાસા દરમ્યાન વરસાદને કારણે ઉદભવતી સમસ્યાઓનો ત્વરિત નિરાકરણ થઈ શકે તે માટે શહેરીજનો મોનસુન મુખ્ય કંટ્રોલરૂમ સહિત સાત (૭) ઝોનમાં શરુ કરવામાં આવેલ કંટ્રોલ રૂમમાં વ્હોટ્સઅપ WhatsApp સોશીયલ મિડીયાના માધ્યમથી મોનસુન સંબંધિત ફરિયાદો નોંધાવી શકશે.ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ચોમાસાની ઋતુ દરમ્યાન સંસ્કાર કેન્દ્ર, પાલડી ખાતે મોનસુન મુખ્ય કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. જ્યાં જુદા જુદા ઝોનના કંટ્રોલરૂમોમાંથી દર બે કલાકે વરસાદની સ્થિતિ પર મોનિટરિંગ કરવામાં આવશે.ચોમાસા દરમ્યાન વરસાદને કારણે ઉદભવતી સમસ્યાઓનો ત્વરિત નિરાકરણ થઈ શકે તે માટે શહેરીજનો મોનસુન મુખ્ય કંટ્રોલરૂમ સહિત સાત (૭) ઝોનમાં શરુ કરવામાં આવેલ કંટ્રોલ રૂમમાં વ્હોટ્સઅપ WhatsApp સોશીયલ મિડીયાના માધ્યમથી મોનસુન સંબંધિત ફરિયાદો નોંધાવી શકશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram