અમદાવાદ: વટવા GIDC-2માં ફાર્મા કેમિકલ કંપનીમાં લાગી આગ, ફાયર વિભાગની ચાર ગાડી ઘટનાસ્થળે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Mar 2021 05:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના વટવા GIDCમાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. રોડામાઇન ડાઈ બનાવતી કંપનીમાં બોઈલર પાઈપ લિકેજ થતાં આગ લાગી હતી. ફાયરવિભાગની આઠ ટીમે ભારે જહેમત બાદ આગ કાબૂ મેળવ્યો હતો.