અમદાવાદઃ કાલુપુરમાં ચાર માળની ઈમારતમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા લાગી આગ, જુઓ વીડિયો
અમદાવાદના કાલુપુરમાં મોડી રાતે ચાર માળની ઈમારતમાં આગ લાગવાની ઘટના બની છે. ઈમારતમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા આગ લાગી હતી જેના કારણે એક વ્યક્તિને ઈજા પહોંચી છે. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે.