ફટાફટઃ શિવાંશ કેસમાં મોટો ઘટસ્ફોટ, સચિન દિક્ષીતે કરી હતી માતાની હત્યા
શિવાંશ કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. માતા હીનાએ સાથે રહેવાની જીદ કરતા સચિન દીક્ષીતે તેનું ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી. વડોદરાના ફ્લેટમાં લાશને બેગમાં પેક કરીને રસોડામાં મૂકી હતી.