અમદાવાદઃ જજીસ બંગલો વિસ્તારમાં હીટ એન્ડ રનની ઘટના, બે યુવકોને લીધા અડફેટે
અમદાવાદના જજીસ બંગલો વિસ્તારમાં હીટ એન્ડ રનની ઘટના બની છે. બાઈક સવાર બે યુવાનોને ટક્કર મારીને કાર ચાલક ફરાર થયો છે. GJ 01RP 2347 નંબરની કાર ટક્કર મારીને ફરાર થઈ ગઈ છે. ઘાયલ યુવકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.