ગાંધીનગરઃ માસૂમ બાળકને છોડી એક યુવક થયો ફરાર, પોલીસે તપાસ કરી શરૂ
Continues below advertisement
ગાંધીનગરના પેથાપુરમાં માસૂમ બાળકને તરછોડીને એક યુવક ફરાર થયો છે. સાડા 11 અગિયાર કલાક વિત્યા હોવા છતા હજુ બાળકને તરછોડનારની કોઈ ભાળ મળી નથી. પોલીસે આ અંગે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.
Continues below advertisement