Ahmedabad: લો ગાર્ડન વિસ્તારમાં વિશાળ વૃક્ષ ધરાશાયી, અનેક વાહનોને પહોંચ્યુ નુકસાન
અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં વિશાળ વૃક્ષ ધરાશાયી થયુ હતું. લો ગાર્ડનમાં બેન્ક ઓફ બરોડા પાસે વિશાળ વૃક્ષ ધરાશાયી થયું હતું. વૃક્ષ નીચે પાર્ક કરેલા અનેક વાહનોને નુકસાન પહોંચ્યું હતું.