અમદાવાદઃ સિનિયર તબીબોની વિવિધ માંગોને લઈને આજે યોજાશે રેલી, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

અમદાવાદમાં સિનિયર તબીબોની અલગ અલગ માંગ સાથે રેલી યોજાશે. બઢતી કોન્ટ્રાક્ટ પ્રથા રદ્દ કરવા સહિતની માગણીઓને લઈને સિનિયર તબીબોની રેલી યોજાશે. સરકારની ગાઈડલાઈન અનુસાર 400 તબીબો રેલીમાં જોડાશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram