અમદાવાદઃ ગર્વમેન્ટ પોલિટેકનીકના વિદ્યાર્થીઓએ બનાવ્યો રોબોટ, સ્ટાર્ટઅપ તરીકે કરાશે લોન્ચ

અમદાવાદમાં ગર્વમેન્ટ પોલિટેકનીક(Government Polytechnic)ના વિદ્યાર્થીઓએ બનાવેલા એક રોબોટને સ્ટાર્ટઅપ તરીકે લોન્ચ કરાશે. જેનું નામ ઝીરો દાટ મશીન( Zero Dat Machine) છે. આ રોબટની મદદથી બિલ્ડિંગ પરના ગ્લાસ ક્લીન થઈ શકશે. 

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola