અમદાવાદઃ માસ્ક અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ, ABP અસ્મિતાએ કર્યું માસ્કનું વિતરણ
અમદાવાદમાં ABP અસ્મિતાએ માસ્કની મુહિમ ચલાવી હતી. આ અંતર્ગત એબીપી અસ્મિતા માણેક ચોક પહોંચ્યું હતુ. ભીડ ભાડ વાળા આ વિસ્તાર માં કેટલાક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા.... abp અસ્મિતા એ પોતાની મુહિમ અંતર્ગત જે પણ વ્યક્તિ પાસે માસ્ક ના હોય તેને પોતાની પાસેથી માસ્ક આપ્યું હતું. કોઈ પણ વ્યક્તિ માસ્ક વગર ના રહે હેતુ સાથે abp અસ્મિતા મુહિમ ચલાવી રહ્યું છે.