Ahmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોત
Continues below advertisement
Ahmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોત
શહેરના દાણીલીમડામાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. દાણીલીમડા ઉર્દુ શાળાની બાજુમાં સર્જાયો અકસ્માત. આઈસરે 12 વર્ષીય બાળકને અડફેટે લીધો. આતિફ મોહસીન છીપાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. સાઇકલ પર જઈ રહેલા બાળકને આઇસરે અડફેટે લીધો હતો. રસ્તા પર દબાણને કારણે ઘટના બની હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ છે. કબાડી વાળાની ભંગાર ગાડી રસ્તા પર પડી હોવાથી રસ્તો થયો સાંકડો.
અન્ય એક અકસ્માતની વાત કરીએ, તો થલતેજ અંડરબ્રિજ પાસે એક્સિડેન્ટ થયો છે. 3 કાર અને ટેન્કર વચ્ચે એકસિડેન્ટ. ટેન્કર ચાલકથી બ્રેક ના લાગતા થયો એક્સિ઼ડેન્ટ . એક્સિડેન્ટ થતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે.
Continues below advertisement