Kutch Mandvi Beach Liquor Video Viral : માંડવી બીચ આવ્યા ને દારૂ ન પીધો તો શું કર્યું? વીડિયો વાયરલ
Continues below advertisement
Kutch Mandvi Beach Liquor Video Viral : માંડવી બીચ આવ્યા ને દારૂ ન પીધો તો શું કર્યું? વીડિયો વાયરલ
ગુજરાતમાં દારૂ બંધીના ધજાગરા ઉડાવતા એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. કચ્ચમાં જાહેરમાં જ દારૂ વેંચતા બુટલેગરનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. કચ્છના માંડવી બીચ પર જાહેરમાં દારૂ વેંચતા શખ્સનો વિડીયો વાયરલ થતાં પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. દારૂબંધીના કાયદા વચ્ચે માંડવીમાં ચોંકાવનારા દ્રશ્યો આવ્યા સામે. વીડિયોમાં જોઇ શકાય છે કે, એક શખ્સ એક્ટીવા પર દારૂની બોટલો રાખીને લોકોને માંડવી બચી આવ્યા અને દારૂ ન પીધો શું કર્યું.... આવો દારૂ લ્યો, દારૂ લ્યો... એમ કહીને દારૂ ખરીદવા બૂમો પાડી રહ્યો છે.
Continues below advertisement