અમદાવાદમાં છેલ્લા 15 દિવસમાં કોરોનાના એક્ટિવ કેસમાં 35 ટકાનો થયો વધારો

Continues below advertisement

અમદાવાદ શહેરમાં પણ કોરોના ઘાતક બની રહ્યો છે. રવિવારે અમદાવાદ શહેરમાં કોરોનાના 163 કેસ નોંધાયા અને એક દર્દીનું મૃત્યુ થયું હતું. અમદાવાદમાં છેલ્લા ૧૫ દિવસમાં એક્ટિવ કેસમાં ૩૫ ટકાનો વધારો થયો છે. ૨૮ ફેબ્રુઆરીના એક્ટિવ કેસનો આંક ૬૩૨ હતો જ્યારે હવે ૧૪ માર્ચના વધીને ૮૫૦ થયો છે. આમ, ૧૫ દિવસમાં એક્ટિવ કેસમાં ૩5 ટકાનો વધારો થયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram