Rajkot: ગોંડલ નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની આજે ચૂંટણી, જુઓ વીડિયો
ગોંડલ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમપુખ પદ માટે આજે ચૂંટણી યોજાશે. પ્રમુખ પદ માટે મહિલા અનામત સીટ હોવાથી શીતલબેન કોટડિયા, ખુશ્બુબેન, ભાવનાબેનનું નામ મોખરે છે.