નવો વેરિયંટ જોવા મળતા અમદાવાદ એરપોર્ટ પ્રશાસન સતર્ક બન્યું, જુઓ ગુજરાતી ન્યુઝ
દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો નવો વેરિયંટ જોવા મળ્યો છે જેને લઈને અમદાવાદમાં આવતા તમામ મુસાફરોનું ચેકીંગ હાથ ધરાયુ છે. અમદાવાદ એરપોર્ટ પ્રશાસન સતર્ક બન્યું છે. આ મામલે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યને પરિપત્ર જાહેર કર્યો છે.