અમદાવાદ: બોપલ ડ્રગ્સકાંડ, વંદિત પટેલે ડ્રગ્સના 556 પાર્સલ મંગાવ્યા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમદાવાદના બોપલ વિસ્તારમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે રોજ નવા નવા ખુલાસાઓ થઇ રહયા છે. ડ્રગ્સકાંડના મુખ્ય સૂત્રધાર વંદિત પટેલે અત્યાર સુધીમાં 250 કિલો ડ્રગ્સના 556 પાર્સલ એર કાર્ગોમાં મંગાવ્યા હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આ મામલે કસ્ટમના કોઈ કર્મચારી અથવા અધિકારી સંડોવાયા છે કે નહિ તે દિશામાં તપાસ હાથ ધરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram