Ahmedabad:AMTS, BRTSની તમામ બસો દોડશે, ત્રણ મહિના સેવા બંધ રહેતા કેટલું થયું નુકસાન?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Jun 2021 10:31 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજથી અમદાવાદ(Ahmedabad)માં AMTS, BRTS વધુ બસો(bus) શરૂ થઈ જશે. હાલ અમદાવાદમાં AMTSની 350 બસો અને BRTSની 125 બસો દોડે છે. આજથી AMTSની તમામ બસો દોડવા લાગશે. ત્રણ મહિના સીટી બસ બંધ રહેતા મોટું નુકસાન થયું છે.