Ahmedabad: સિંધુભવન પ્લોટની હરાજી AMCએ કરી રદ, જુઓ વીડિયો

અમદાવાદ (Ahmedabad) શહેરના 171 કરોડના કિંમતના પ્લોટ(Plot)ની હરાજી (Auction) રદ્દ કરવામાં આવી છે. 16 પૈકી એકમાત્ર વહેંચાયેલા પ્લોટની હરાજી રદ્દ કરાઇ છે. કોરોનાકાળમાં ખર્ચ વધ્યા બાદ AMC એ પોતાના હસ્તકની મિલકતોની હરાજી કરવાની કામગીરી શરૂ કરી હતી. બોડકદેવ વોર્ડમાં સિંધુ ભવન વિસ્તારમાં આવેલા પ્લોટને 171 કરોડની હરાજી AMC એ કરી હતી. સિંધુ સ્પેસ નામની એજન્સીએ આ પ્લોટ વર્ષ 2020 ના અંતમાં AMC પાસેથી ખરીદી કર્યો હતો.જેમાં સૌથી વધુ કિંમત 171.30 કરોડ રૂપિયાની આ જ એજન્સી દ્વારા બોલવામાં આવી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola