અમદાવાદ:આંબલી વિસ્તારમાં ડેલ્ટા પ્લસનો કેસ, AMCના આરોગ્ય વિભાગે શું કરી સ્પષ્ટતા?
અમદાવાદનાં આંબલી વિસ્તારમાં ગઇકાલે ડેલ્ટા પ્લસ નો કેસ નોંધાયા હોવાનો મેસેજ વાયરલ થયો હતો. AMCના આરોગ્ય વિભાગે જણાવ્યુ છે કે,, આવો કોઈ કેસ નોંધાયો નથી. અને અપીલ કરાઇ હતી કે,, આવી કોઈ અફવા પર ધ્યાન આપવું નહીં.
Tags :
Ahmedabad AMC ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Clarifies Delta Plus Case Ambli Rumour