દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી, 24 જુલાઈથી રાજ્યમાં ફરી વરસાદનું જોર વધશે
Continues below advertisement
હવામાન વિભાગે આજે પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. સુરત, નવસારી, વલસાડમાં આજે વરસાદની શક્યતા છે. 23 જુલાઈથી બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાશે. 24 જુલાઈથી રાજ્યમાં ફરી વરસાદનું જોર વધશે.
Continues below advertisement
Tags :
Forecast Heavy Rains South Gujarat Today ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV