Ahmedabad: મનપાની ડામાડોળ નાણાકીય સ્થિતિ છતા બે કરોડના ખર્ચે લેપટોપ લેવાનો કરાયો નિર્ણય
Continues below advertisement
કોરોના(Corona)ની બે લહેર દરમિયાન અમદાવાદ(Ahmedabad) મહાનગરપાલિકા(Municipal Corporation)એ દર્દીઓ માટે 700 કરોડથી પણ વધુની રકમ સારવાર અને હોસ્પિટલના બિલોની ચુકવણી પાછળ ખર્ચ્યા છે. મનપા પ્રશાસને અધિકારીઓ અને કર્મચારીઓ માટે 265 લેપટોપ ખરીદવા ટેન્ડર બહાર પાડ્યું છે.
Continues below advertisement
Tags :
Ahmedabad AMC' To Buy Laptops ABP Live Decides ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Rs 2 Crore