Surat: આ વિસ્તારમાં ગઈકાલે પડેલા વરસાદથી લોકોના ઘરમાં ભરાયા પાણી, શું કરી લોકોએ માંગ?
Continues below advertisement
સુરતના ઓલપાડમાં વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઓલપાડના કુડસદ ગામમાં ગઈકાલે પડેલા વરસાદના પાણી હજુ સુધી ઓસર્યા નથી. લોકોને હાલાકી પડી રહી છે સાથે જ ઘરવખરીને ભારે નુકસાન થયું છે.
Continues below advertisement
Tags :
Surat Heavy Rain People Houses Water Flooded ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV