અમદાવાદઃ ફ્લાવર શો બાદ પતંગ મહોત્સવની AMCએ કરી તૈયારી શરૂ, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
25 Dec 2021 12:38 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં ફ્લાવર શો બાદ પતંગ મહોત્સવ યોજવા AMCએ તૈયારી શરૂ કરી દીધી છે. સરકાર મંજૂરી આપે કે ન આપે પરંતુ અમદાવાદ મનપાએ પતંગ મહોત્સવની તૈયારીઓ શરૂ કરી દીધી છે.