ઉત્તરપ્રદેશઃ કાનપુરના વેપારીના ઘરે દરોડા, કેટલી મળી રોકડ રકમ?, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement


ઉત્તરપ્રદેશના કાનપુરના વેપારી પાસેથી 175 કરોડની રોકડ રકમ મળી આવી છે. જેના કારણે ચારેય બાજુ નોટો જ નોટો જોવા મળી રહી છે. જેની ગણતરી માટે આઠ સરકારી કર્મચારીઓ ગણવા માટે કામે લાગ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram