Ahmedabad: સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2 માટે AMC એ શરૂ કરી કામગીરી, અંદાજે 850 કરોડનો થશે ખર્ચ

અમદાવાદ જ્યાં પાલડીથી શાહીબાગ સુધી બનાવવામાં આવેલા સાબરમતી રિવરફ્રન્ટ ફેઈઝ 1 બાદ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે સાબરમતી રિવરફ્રન્ટ ફેઈઝ 2 ની પરવાનગી આપી છે. જેના ભાગરૂપે 6 કિલોમીટર લાંબો અને 11 કિલોમીટર પહોળો સાબરમતી રિવરફ્રન્ટ ફેઈઝ 2 બનવા તરફ AMC એ કવાયત શરૂ કરી છે. સાબરમતી રિવરફ્રન્ટ ફેઈઝ 2 માં શાહીબાગ ખાતે પૂર્ણ થયેલો ભાગ ઇન્દિરા બ્રિજ સુધી ખેંચવામાં આવનાર છે.જેના કારણે અમદાવાદથી ગાંધીનગરનું અંતર 25 મિનિટમાં કપાશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola