કચ્છ મુન્દ્રા કાસ્ટોડીયલ ડેથ કેસ: આરોપી જયવીર સિંહની ધરપકડ થતા મામલો બીચક્યો
Continues below advertisement
કચ્છ મુન્દ્રા કાસ્ટોડીયલ ડેથ કેસમં ઝડપાયેલા આરોપી સમાઘોઘાના પૂર્વ સરપંચ જયવીર સિંહ જાડેજાની ધરપકડ થતા સમાજ દ્વારા રેલી યોજવામાં આવી હતી. કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને પૂર્વ સરપંચ જયવીરસિંહ જાડેજા નિર્દોષ હોવાની રજૂઆત કરવામાં આવી હતી.
Continues below advertisement