Ahmedabad: આજથી દોડશે AMTS, BRTS બસો, સંક્રમણને ધ્યાનમાં રાખી કેવી કરાઈ વ્યવસ્થા?
કોરોના(corona)ના કેસ ઘટતા અમદાવાદ(Ahmedabad)માં આજથી 50 ટકા ક્ષમતા સાથે AMTS, BRTS બસ શરૂ થશે. AMTSની 350 અને BRTSની 125 બસો દોડશે. સોશિયલ ડિસટન્સ(social distance) જળવાય તે માટે સીટ પર સ્ટીકર લગાવાશે.બસોને ફરજીયાત સેનેટાઈઝ કરાશે.