ફટાફટઃરાજ્યમાં કોરોનાના કેસમાં હાશકારો, છેલ્લા 24 કલાકમાં કેટલા લોકો થયા સાજા?,જુઓ મહત્વના સમાચાર
Continues below advertisement
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2 હજાર 915 લોકો સાજા(Recover) થયા અને 848 લોકો કોરોના(Corona)ના સકંજામાં આવ્યા છે. 2 એપ્રિલ બાદ સૌથી ઓછા બે લોકોના મોત થયા છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.58 ટકા થયો છે. અમદાવાદ શહેરમાં માર્ચ બાદ સૌથી ઓછા કેસ નોંધાયા છે.
Continues below advertisement
Tags :
Gujarati News ABP ASMITA Hospital Case Corona Patient Recovery Rate Recovery Corona Transition