અમદાવાદ સહિત કયા કયા જિલ્લામાં હવામાન વિભાગે રવિવાર સુધી કરી વરસાદ આવવાની આગાહી
હવામાન વિભાગે(meteorological department) કરેલી આગાહી પ્રમાણે આવતીકાલથી રવિવાર સુધી અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના અલગ અલગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ(rain) વરસી શકે છે. આગામી ગુરુવારે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠામાં વરસાદ પડે તેવી સંભાવના છે.