અમદાવાદઃ નવરાત્રીની તૈયારીના ભાગરૂપે ખેલૈયાઓએ ખરીદી કરી શરૂ, જુઓ ગુજરાતી ન્યૂઝ
નવરાત્રી(Navratri)ને લઈને ખેલૈયાઓ ખરીદી(shopping) કરી રહ્યા છે. અમદાવાદના રાણીના હજીરા વિસ્તારમાં લોકો જ્વેલરી સહિતની ખરીદી કરી રહ્યા છે. અહીંયા લોકો ચણિયા ચોળી, કેડિયા સહિતની ખરીદીઓ કરી રહ્યા છે.