અમદાવાદ: 13 વર્ષના માસુમ પર સંબંધીઓનો અત્યાચાર, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમદાવાદમાં રહેતા 13 વર્ષના માસુમ પર તેના જ સંબંધીએ અત્યાચાર ગુજાર્યો છે. કિશોરની માતા ફોન પર લાંબા સમયથી વાત કરી રહી હતી. આ બાબતે કિશોરે તેના પિતાને જાણ કરી હતી. કિશોર પર ગુસ્સે થઈને તેના મામા અને માસીએ તેને માર માર્યો હતો. મામાએ લોખંડના સળિયા વડે માર મારતા તેને હાથ પર ફેક્ચર થયું હતું. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram