પંજાબ: પઠાણકોટના આર્મી કેમ્પ પર ગ્રેનેડ હુમલો, સીસીટીવીના આધારે તપાસ શરુ, જુઓ ગુજરાતી ન્યુઝ
પંજાબના પઠાણકોટમાં આવેલા આર્મી કેમ્પ પર ગ્રેનેડ હુમલો કરાયો છે. બાઈક સવારોએ ત્રિવેણી ગેટ પર ગ્રેનેડ ફેંકયુ હતું. સમગ્ર જિલ્લામાં એલર્ટ જાહેર કરી પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરુ કરી છે. ઘટના સ્થળે પોંહચીને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.