અમદાવાદ: મોરૈયા અને મટોડા વચ્ચે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમદાવાદમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો. મોરૈયા અને મટોડા વચ્ચે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો હતો. રેલવે વિભાગે આ મામલે તપાસ શરુ કરી છે. બંને રેલવે સ્ટેશનની વચ્ચે 134 સલેપાટના 286 એકર ERC ઉખાડી નાખવામાં આવ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram