Ahmedabad : જાહેર રસ્તા પર રીક્ષાનો સ્ટંટ કરવા લાગ્યા યુવકો, વીડિયો થયો વાયરલ

અમદાવાદમાં સોશિયલ મીડિયામા રીક્ષા ચાલકનો રોડ પર સ્ટંટ કરતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. રીક્ષામાં જીવના જોખમે સ્ટંટ કરતો આ વીડિયો ઓઢવનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ મામલે એક આરોપીની ધરપકડ કરાઇ હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola