નીતિન પટેલના વતન કડી પાલિકામાં ભગવો લહેરાયો, 36 પૈકીની 26 બેઠક પર BJP બિનહરીફ
Continues below advertisement
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કૉંગ્રેસની નિષ્ફળ નેતાગીરી અને ચૂંટણી મેનેજમેંટને કારણે ભાજપને રાજકીય ફાયદો થયો છે. નગરપાલિકા,જિલ્લા અને તાલુકા પંચાયતોમાં કેટલીય બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતાં ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના વતન કડી નગરપાલિકામાં ભગવો લહેરાયો
Continues below advertisement