Ahmedabad Bhadrkali Temple News:અમદાવાદની નગરદેવી મા ભદ્રકાળીની નગરયાત્રા | Abp Asmita
Continues below advertisement
Ahmedabad Bhadrkali Temple News:અમદાવાદની નગરદેવી મા ભદ્રકાળીની નગરયાત્રા | Abp Asmita
હવે અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળી પોતાના ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યા પર નીકળ્યા છે.. આજે એટલે 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીના દિવસે નગરદેવી માતા ભદ્રકાળીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે આઠ વાગે નગરદેવી ભદ્રકાળીમાતાની ભવ્યનગરયાત્રા મંદિરથી નીકળી છે.. જેને કારણે સવારેથી નગરયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી ભદ્રકાળી મંદિર સુધી વાહન વ્યવહાર ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. નાગરિકોને અગવડ ન પડે તે હેતુથી આવવા જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement