Kheda: ચેકિંગ દરમિયાન ખાણ ખનીજ વિભાગની ટીમ પર માફિયાઓએ કર્યો હુમલો , જુઓ વીડિયોમાં
Kheda: ચેકિંગ દરમિયાન ખાણ ખનીજ વિભાગની ટીમ પર માફિયાઓએ કર્યો હુમલો , જુઓ વીડિયોમાં
સેવાલીયામાં ભુમાફિયા બેફામ બન્યા છે.. અહીંયાના ગળતેશ્વરના મુખ્ય મથક સેવાલીયામાં બનાવ બન્યો છે.. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ઉપર ભરબજારે હુમલો કરવામાં આવ્યો છે.. સેવાલીયામાં ખાનગી વાહન લઈ ચેકીંગ કરવા ગયેલા અધિકારી પર હુમલો કરવામાં આવ્યો છે.. અધિકારીએ સેવાલીયા બાલાસિનોર રોડ ઉપર ડમ્પર અટકાવ્યું હતું.. અહીંયા ખાણ ખનીજ વિભાગ ચેકિગ કરી રહ્યું હતું.. ચેકીંગ નું કહેતા જ વાહન માલિક આવી પહોંચ્યો હતો અને ઉશ્કેરાઈને અધિકારીઓ પર હુમલો કર્યો હતો..