અમદાવાદ: રખિયાલ વિસ્તારમાં ઝડપાયું બોગસ કોલ સેન્ટર, બે શખ્સો પાસેથી 91 હજારનો મુદ્દામાલ જપ્ત

Continues below advertisement

અમદાવાદના (ahmedabad) રખિયાલ (rakhiyal) વિસ્તારની પોલીસે બોગસ કોલ સેન્ટર (call centre) ઝડપી પાડ્યું છે. અમેરિકન નાગરિકોને ધમકાવી પૈસા પડાવતા હતા. પોલીસની બાતમી મળતા જ તેઓએ દરોડા પાડ્યા હતા. અને બે શખ્સો પાસેથી 91 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram