રાજકોટઃ ગુજરાત કેવી રીતે લાવશે મેડલ, શહેરની કેટલી શાળાઓ પાસે પોતાનું ગ્રાઉન્ડ જ નથી?

Continues below advertisement

ગુજરાતની અનેક શાળાઓ પાસે પોતાનું ગ્રાઉન્ડ નથી. સૌરાષ્ટ્રના સૌથી મોટા શહેર રાજકોટમાં 70 શાળાઓ પાસે ગ્રાઉન્ડ જ નથી. અને જે શાળાઓ પાસે ગ્રાઉન્ડ છે તેને 10થી 15 કિમી દૂર ગ્રાઉન્ડ દર્શાવ્યા છે. જો મેદાન જ ન હોય તો ગુજરાતના બાળકો રમત ગમત ક્ષેત્રે મેડલ કેવી રીતે લાવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram