Ahmedabad: આ વિસ્તારમાં નાસ્તાની લારીઓ પર લાગી લાઈન,નિયંત્રણોનો કરાયો ભંગ,જુઓ વીડિયો
અમદાવાદના વસ્ત્રાપુરમાં લેક પાસે નાસ્તાની લારીઓ પર લોકોની લાઈનો લાગી છે. અહીં લોકો નાસ્તો કરતા જોવા મળ્યા છે. અહીં નિયંત્રણોનો સ્પષ્ટપણે ભંગ થતો જોવા મળી રહ્યો છે.