Ahmedabad: શહેરમાં છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા નવા કેસ, શું છે સ્થિતિ?,જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ(Ahmedabad) શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના(Corona)ના નવા પાંચ હજાર 669 કેસ નોંધાયા અને 26 દર્દીઓના મોત થયા છે. શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 51,905 થઈ ગઈ છે.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad ABP ASMITA Hospital Corona Virus Corona Infection Patient Vaccine Active Case