Ahmedabad Building Collapse | બહેરામપુરામાં મકાનનો ભાગ થયો ધરાશાયી, સદનસીબે કોઈ જાનહાની નહીં
Continues below advertisement
Ahmedabad Building Collapse | બહેરામપુરામાં મકાનનો ભાગ ધરાશાયી થયો છે. મેલડી માતા મંદિર પાસે બે માળની બિલ્ડીંગનો ભાગ તૂટ્યો છે. સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.
Continues below advertisement