Banaskantha | એક્સપાયરિ ડેટ વાળી દવાનો જથ્થો કોણે ફેંક્યો આવી રીતે? Watch Video
Continues below advertisement
બનાસકાંઠામાં એક્સપાયરિ ડેટ વાળો દવાનો જથ્થો ઝડપાયો છે. ખાનગી હોસ્પિટલે આ જથ્થો ફેંક્યો હોવાનો અનુમાન છે. સ્થાનિકોએ આ વીડિયો વાયરલ કર્યો છે.
Continues below advertisement