અમદાવાદઃ હવે ચિકનગુનિયાના કેસમાં થયો વધારો, નવેમ્બર મહિનામાં કેટલા વધ્યા કેસ?
Continues below advertisement
અમદાવાદમાં ડેન્ગ્યુના કેસમાં ઘટાડો પણ હવે ચિકનગુનિયાના કેસમાં વધારો થયો છે.નવેમ્બર મહિનામાં ચિકનગુનિયાના કેસ એક સપ્તાહમાં 23 ઓગસ્ટ મહિના બાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઊચક્યું છે.
Continues below advertisement