કોરોનાના આ દર્દીઓમાં ડેવલપ થાય છે એન્ટીબોડી, જુઓ વીડિયો
Continues below advertisement
કોરોના બાદ એન્ટીબોડી અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલનાના તબીબોએ મહત્વપૂર્ણ સંશોધન કર્યું છે. કોરોનાના એક પણ લક્ષણ સાથે પોઝિટિવ થયેલા દર્દીઓમાં એન્ટીબોડી ડેવલપ થતી હોવાનો દાવો સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ દ્વારા કરાઈ રહ્યો છે.
Continues below advertisement