પશ્વિમ બંગાળમાં પેટ્રોલ ભરતા સમયે અચાનક ટેન્કરમાં લાગી આગ, જુઓ વીડિયો
Continues below advertisement
પશ્વિમ બંગાળના દુર્ગાપુરમાં પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરાવતા સમયે ટેન્કરમાં આગ લાગી હતી. ટેન્કરમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. સારી વાત એ રહી કે કોઇ મોટી દુર્ઘટના થઇ નહીં
Continues below advertisement