અમદાવાદઃ સિવિલના રેસિડેન્ટ ડોક્ટરની હડતાળથી સેવા પર થઈ અસર, વિવિધ રિપોર્ટ કરાવવા માટે લાગી ભીડ

Continues below advertisement
અમદાવાદમાં સિવિલના રેસિડેન્ટ ડોક્ટરની હડતાળથી વિવિધ પ્રકારની સેવા પર અસર થઈ છે. હડતાળથી માત્ર ઈમર્જન્સી કેસના જ રિપોર્ટ થાય છે.જેના કારણે ડોપલર, સીટી સ્કેન,એમ.આર.આઈ જેવા રિપોર્ટ માટે ભીડ થઈ રહી છે. અહીંયાના 35 ડોક્ટર્સ હડતાળમાં જોડાયા છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram