CM રૂપાણીએ અમદાવાદના ભદ્રકાળી મંદિરે પત્ની સાથે કર્યા દર્શન, જુઓ વીડિયો
Continues below advertisement
નવા વર્ષે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ નગરદેવી ભદ્રકાળી માતાજીના આશીર્વાદ લીધા હતા. મુખ્યમંત્રી રૂપાણીએ તમામ લોકો જલ્દીથી કોરોનાથી મુક્ત થાય તેવી માતાજીને પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી પોતાના પત્ની સાથે દર્શનનો લાભ લીધો હતો. આ પ્રસંગે અમદાવાદના મેયર, ધારાસભ્ય તેમજ કોર્પોરેટ નગરદેવીના આશીર્વાદ લીધા હતા.
Continues below advertisement