Ahmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે
Continues below advertisement
Ahmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે
અમદાવાદ સહિત રાજ્યમાં આજથી એક સપ્તાહ માટે કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી અમદાવાદમાં તો 10 અને 11 જાન્યુઆરીએ લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને 10 ડિગ્રીથી નીચે જવાનું પણ અનુમાન કરવામાં આવી શકે છે..
Continues below advertisement